થર્ડ પાર્ટી મોટી કાર - 1500 સીસી કરતા વધારે
₹
8499
₹
9315
Description
Labana Enterprises - પ્રીમિયમ કાર ઇન્શ્યોરન્સ અને સુરક્ષા
તમારી પાવરફુલ કાર માટે જોઈએ પાવરફુલ સુરક્ષા! Labana Enterprises લાવ્યું છે ૧૫૦૦ CC થી વધુ ક્ષમતા ધરાવતી કાર માટે ખાસ 'ટોપ ટ્રેન્ડિંગ ડિસ્કાઉન્ટ' સાથેની ઇન્શ્યોરન્સ પોલિસી. અમે તમારી કિંમતી ગાડીને શ્રેષ્ઠ સુરક્ષા કવચ પૂરું પાડીએ છીએ.
અમારી મુખ્ય સેવાઓ:
ઇન્સ્ટન્ટ સર્વિસ: માત્ર ૧૫ મિનિટમાં તમારી પોલિસી કોપી તૈયાર થઈ જશે.
ડિજિટલ કનેક્ટિવિટી: એમ પરિવહન (mParivahan) એપ પર ફાસ્ટ ડેટા અપડેટની સુવિધા.
હંમેશા તમારી સાથે: ક્લેમ સેટલમેન્ટ માટે ૨૪/૭ કલેમ સપોર્ટ સર્વિસ ઉપલબ્ધ છે.
સ્માર્ટ એલર્ટ્સ: પોલિસી રીન્યુઅલ માટે સમયસર રીમાઇન્ડર જેથી તમે નિશ્ચિંત રહી શકો.
Labana Enterprises - "હર કદમ પર આપકા સાથ"
સંપર્ક માહિતી:
સરનામું: D/FF/104, વક્રતુંડ રેસીડેન્સી, ઉમા વિદ્યાલય પાસે, તરસાલી, વડોદરા.
ફોન: 9601602988.