vector
vector
vector
vector
vector
items
×
zoomed image
items

કાર થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સ - 1001 થી 1500 સીસી

3799 ₹ 4031

Description

શું તમે તમારી ૧૦૦૧ થી ૧૫૦૦ CC એન્જિન ક્ષમતા ધરાવતી કાર માટે બેસ્ટ ઇન્સ્યોરન્સ શોધી રહ્યા છો? અમે તમને જણાવીએ છીએ કે શા માટે અમારી ઇન્સ્યોરન્સ પોલિસી સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.

અમારી મુખ્ય વિશેષતાઓ:

ઝડપી સેવા: માત્ર ૧૫ મિનિટમાં તમારી પોલિસી કોપી મેળવો.

એમ-પરિવહન અપડેટ: પોલિસી લેતાની સાથે જ mParivahan એપ પર ઝડપી અપડેટની સુવિધા.

૨૪/૭ ક્લેમ સપોર્ટ: અકસ્માત કે કટોકટીના સમયે દિવસ-રાત ક્લેમમાં સંપૂર્ણ સહાય.

રિન્યુઅલ રીમાઇન્ડર: તમારી પોલિસી એક્સપાયર થાય તે પહેલાં સમયસર યાદ અપાવવાની જવાબદારી અમારી.

શા માટે અમને પસંદ કરવા?

અમે ગ્રાહકોને પારદર્શક અને વિશ્વાસપાત્ર સેવા પૂરી પાડીએ છીએ. ભલે તમે નવી પોલિસી લેવા માંગતા હોવ કે જૂની પોલિસી રિન્યુ કરવા માંગતા હોવ, અમે તમને સૌથી ઓછો પ્રીમિયમ અને શ્રેષ્ઠ વળતર આપવાનો પ્રયત્ન કરીએ છીએ.