નાની કાર થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સ - 999 સીસી સુધી
₹
2280
₹
2471
Description
Labana Enterprises - શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ
શું તમે તમારી નાની કાર માટે શ્રેષ્ઠ અને સસ્તો વીમો શોધી રહ્યા છો? Labana Enterprises લાવ્યું છે ખાસ તમારા માટે 'બમ્પર ડિસ્કાઉન્ટ' સાથેની ઇન્શ્યોરન્સ પોલિસી! અમે ૧૦૦૦ CC સુધીની કાર માટે ખાસ કસ્ટમાઇઝ્ડ પ્લાન્સ ઓફર કરીએ છીએ જે તમારા ખિસ્સાને પણ પરવડે અને સુરક્ષા પણ પૂરી આપે.
અમારી ખાસિયતો:
ઝડપી સેવા: માત્ર ૧૫ મિનિટમાં તમારી પોલિસી કોપી મેળવો.
ડિજિટલ અપડેટ: 'એમ પરિવહન' (mParivahan) એપમાં ત્વરિત ડેટા અપડેટની સુવિધા.
૨૪/૭ સપોર્ટ: ક્લેમ સેટલમેન્ટ માટે અમારી ટીમ ચોવીસે કલાક તમારી સેવામાં હાજર છે.
સમયસર રીમાઇન્ડર: પોલિસી રીન્યુઅલ માટે સમયસર એલર્ટ્સ જેથી તમારી સુરક્ષા ક્યારેય ન અટકે.
Labana Enterprises સાથે આજે જ જોડાઓ અને તમારી કારને આપો સંપૂર્ણ સુરક્ષાનું કવચ!