Shipping & Payment Policy
ઓર્ડર કન્ફર્મ થયા બાદ સામાન્ય રીતે ૫ થી ૭ કામકાજના દિવસોમાં (Working Days) પ્રોડક્ટ તમારા સરનામે પહોંચાડવામાં આવશે.
પેમેન્ટ નિયમો (Payment Policy):
પ્રીપેડ ઓર્ડર (Prepaid Orders): અમુક ખાસ પ્રોડક્ટ્સ પર ફક્ત ઓનલાઈન પેમેન્ટ (Prepaid) જ સ્વીકારવામાં આવશે.
કેશ ઓન ડિલિવરી (COD): બાકી બધી જ પ્રોડક્ટ પર કેશ ઓન ડિલિવરી સુવિધા ફ્રી છે