vector
vector
vector
vector
vector
items
×
zoomed image
items

ભક્તિ ઓટો રીક્ષા CNG ૧ વર્ષ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ

4499 ₹ 6883

Description

🔰 ઓટો રીક્ષા CNG ૧ વર્ષ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ 


ગુજરાત માં RTO પ્રમાણે ડિસ્કાઉન્ટ અલગ અલગ હોય છે તો ઓર્ડર કરી એક વખત ડિસ્કાઉન્ટ ની ખાતરી કરી લેવી


📌થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ના ફાયદા :

🔹 1. સામેથી આવતી ગાડી/વ્યક્તિનું નુકસાન થાય તો નુકસાની ભરપાઈ માટે.

🔹 2. અકસ્માતમાં જો કોઈનું મૃત્યુ થાય તો નુકસાની કે દાવાની જવાબદારી કવર કરે છે.

🔹 3. પોલીસ દ્વારા ચાલાન અથવા ઈ-ચલણ ના ૨૦૦૦ દંડથી બચવા માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ફરજિયાત છે.


🚗 તમારા વાહન માટે ૩ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પેકેજ ઉપલબ્ધ છે ભક્તિ ઇન્સ્યોરન્સ માં 

💠 1. ફક્ત થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ભક્તિ ઇન્સ્યોરન્સ માં ડિસ્કાઉન્ટ ભાવ સાથે :

✅ બીજાને થયેલ નુકસાન માટે કવર

✅ બીજાની ગાડી, માલમત્તા કે જીવનનું વળતર

🔐 કાયદેસર ડ્રાઈવિંગ માટે ફરજિયાત!


💠 2. થર્ડ પાર્ટી + ₹15 લાખ ડ્રાયવર કવર ભક્તિ ઇન્સ્યોરન્સ માં ડિસ્કાઉન્ટ ભાવ સાથે :

✅ હવે ડ્રાઈવર માટે પર્સનલ અકસિડેન્ટ 

✅ અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતા – ₹15,00,000 સુધીનું કવર


💠 3. થર્ડ પાર્ટી + ₹15 લાખ ડ્રાયવર કવર + ₹1 લાખ પેસેન્જર કવર ભક્તિ ઇન્સ્યોરન્સ માં ડિસ્કાઉન્ટ ભાવ સાથે : 

✅ તમારાં ડ્રાઈવર માટે – ₹15 લાખ સુધી

✅ અને હવે તમારા પેસેન્જર માટે પણ – ₹1 લાખ સુધીનું એકસિડેન્ટ કવર 


"તમારા જ સપોર્ટ અને માર્ગદર્શન થી અમે વેબસાઈટ બનાવી છે. પણ વેબસાઈટ પૂરતું નથી કોઈ પણ માર્ગદર્શન માટે અથવા પૉલિસિ બુક કરવા માટે તમે બેધડક કોલ અથવા વોટ્સએપ કરો. જેથી તમારી જરૂરિયાત જાણી અને સમજી શકાય."


📋 તમારા બાઈક ની ઇન્સ્યોરન્સ પૉલિસિ બુક કરવાની સરળ પ્રક્રિયા:

 📲 કોલ અથવા વોટ્સએપ કરો – 6354089021 

 📤 તમારું જરૂરી ડોકયુમેન્ટ મોકલો : આધાર કાર્ડ ફોટો , આરસી બુક ફોટો , ઈમેલ આયડી

 📩 ઇન્સ્યોરન્સ પૉલિસિ તમને વોટ્સએપ અને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે

 🏠 5થી વધુ પોલિસી હોય તો હોમ/ઓફિસ વિઝિટ પણ મળશે (એપોઇન્મેન્ટ જરૂરી)


✨ ભક્તિ ઇન્સ્યોરન્સ તરફથી પ્રિમયમ સર્વિસ જે તમને ઇન્સ્યોરન્સ પૉલિસિ સાથે મળે છે :

"ઈન્સ્યોરન્સ તો બધા કરશે પણ તમારું ઈન્સ્યોરન્સ સાથે ક્લેમ, પોલિસી, ઈ-ચલાણ, એમ-પરિવહન અને ઈન્સ્યોરન્સ ને લગતી બધી જવાબદારી માત્ર ભક્તિ ઈન્સ્યોરન્સ જ લેશે."

✅ વીમા પછી પણ 15 દિવસ સુધી ફ્રી સુધારા-વધારા

✅ એમપરિવહન એપમાં તાત્કાલિક અપડેટ

✅ ઇન્સ્યોરન્સ પૉલિસિ તમારી - સાચવવાની જવાબદારી અમારી ગમે ત્યારે તમે મંગાવી શકો કોઈ ચાર્જ વગર

✅ જો ઈ-ચલાણ આવે તો તેને ઘરે બેઠા કેન્સલ કરવાની જવાબદારી અમારી 

✅ ક્લેમ દરમ્યાન સંપૂર્ણ માર્ગદર્શન અને દસ્તાવેજ સહાય

✅ આખા ગુજરાત માં કેશલેસ ગેરેજ સેવા ઉપલબ્ધ

✅ રીન્યુઅલ રિમાઇન્ડર સર્વિસ 

✅ 24x7 હેલ્પલાઇન સપોર્ટ સર્વિસ 

✅ ઇન્સ્યોરન્સ પૉલિસિ માં તમારો GST નંબર ઉમેરી દેવામાં આવશે ( જો હોય તો )

 

ફાસ્ટ સર્વિસ.. ફાસ્ટ વીમો.. ફાસ્ટ ક્લેમ સેટલમેન્ટ ..

ભક્તિ ઈન્સ્યોરન્સ : 6354089021 ;


અત્યારેજ ઓર્ડર કરો